રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ જે.એન.પરમાર નાઓની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટાફ દ્રારા રાજુલા શહેરના રામ ટેકરી વિસ્તારમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ૦૨ પુરૂષ તથા ૦૨ મહિલાઓને રોકડા રૂ.૧૧,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગત

(૧) કનુભાઇ માણસુરભાઇ બોરીચા ઉ.વ.૪૫ ધંધો.હીરા ઘસવાનો રહે.રાજુલા પાણીની ટાંકી પાસે,રામ ટેકરી

(૨) સુલતાનભાઇ ઇબ્રાહીમભાઇ બુકેરા ઉ.વ.૩૫ ધંધો.મજુરીકામ રહે.રાજુલા પાણીની ટાંકી પાસે રામ ટેકરી

(૩) શહેનાજબેન વા/ઓ અશરફભાઇ મહમદશા ફકીર ઉ.વ.૪૯ ધંધો.ઘરકામ રહે.રાજુલા પાણીની ટાંકી પાસે

(૪) મહેરૂનબેન વા/ઓ હનીફભાઇ હિરાજીભાઇ શેખ ઉ.વ.૪૦ ધંધો.ઘરકામ રહે.રાજુલા પાણીની ટાંકી પાસે

પકડાયેલ મુદામાલની વિગત-* 

(૧) રોકડા રૂ.૧૧,૩૦૦/-

(૨) ગજી પતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦

કામગીરી કરનાર કર્મચારીઓની વિગત

ટાઉન બીટ હેડ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ. મિતેશભાઇ કનુભાઇ તથા પો.કોન્સ. ભરતસિંહ લાખાભાઇ તથા પો.કોન્સ.પરેશભાઇ મનુભાઇ તથા મહિલા પો.કોન્સ ભુમીબેન ગીગાભાઇ મેર નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.