બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં આવેલ ઇન્દિરા નગરમાં એક પશુપાલક પોતાની ભેંસો લઈ ચારવા ગયા હતા જેમાં ખેતરમાં પહોંચી ચરતા ચરતા ભેંસો વીજ થાંભલા જોડે જતા અચાનક ભેસોને કરંટ લાગ્યો હતો જેમાં બીજી ભેસો દોડી ગઈ હતી..
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પરંતુ બે ભેસોને વધારે કરંટ લાગવાથી તેમનું મોતની નીપજ્યું હતું જોકે બનાવની જાણ ભાભર વિદ્યુત વિભાગ ને થતા વિદ્યુતની બોર્ડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી જોકે બે ભેંસો મોત થતા પશુપાલક ને અંદાજે એક લાખનું નુકસાન પહોંચ્યું છે પશુપાલકે નુકસાનને લઈ સરકાર પાસે વળતરની માંગ કરી છે..
આ અંગે પશુપાલક મુળજીભાઈ એ જણાવ્યું હતું કે અમારી ભેંસો ચારવા અમે આવ્યા હતા અચાનક વીજ કરંટ થી ભેંસો મેં મર્ત્યું પામી 50 60 ભેંસો લઈને આવ્યા હતા..
એમાંથી બે ભેંસો નેજ કરંટ આવ્યો હતો એક ભેંસ 50 હજાર ની ખરી સરકાર કોઈ સહાય કરે તો સારુ ગરીબ લોકો છીએ.