સુરત જિલ્લાના મહુવા પોલીસ મથક બહાર વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા વાહનોના ખડકલા પાછળ આવેલ ઝાડીઝાખરામાં હોળી ધુળેટીના પર્વ અવસરે અગમ્ય સંજોગોમાં આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી પ્રોહીબિશનના ગુુુનામાં અટકાયતમાં લેવાયેેલા વાહનો એક સીટી કાર અને બે અલ્ટો કાર તથા મોટર સાયકલો આગમાં ઝપેેટમાં આવી જતા વાહનોમાંં ભારે નુકસાન પહોંચ્યું હતું બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરાતા લાસ્ક્રરોની ટીમ સાથે ઘટના સ્થળે પહોચેલી ટીમે ભારે જહેમત સાથે આગને કાબુમાં લેતા વાહનોનું મોટુંં નુકસાન બચી જવા પામ્યુ હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પતિ-પત્ની ઔર વોનો કિસ્સો
#buletinindia #gujarat #gandhinagar
મહાદેવ પર વિવાદિત ટિપ્પણીનો મામલો... આનંદ સાગર સ્વામીએ વિરોધની આંધી ઉઠતા માફી માંગી
મહાદેવ પર વિવાદિત ટિપ્પણીનો મામલો... આનંદ સાગર સ્વામીએ વિરોધની આંધી ઉઠતા માફી માંગી
गौरी गणपतीच्या आगमनासाठी सजली ताडकळसची बाजारपेठ
ताडकळस/प्रतिनिधी:-लाडक्या गणपतीचे 31ऑगस्ट रोजी तर 3 सप्टेंबर रोजी महालक्ष्मीचे आगमन होत आहे....
নাজিৰাৰ আইদেউ ময়দামত মে-ডাম-মে-ফি উদযাপন
নাজিৰাৰ আইদেউ ময়দামত মে-ডাম-মে-ফি উদযাপন