જસદણના ડોડીયાળાના સદસ્ય વિપુલ ત્રાપસીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને લખ્યો પત્ર રસદણ તાલુકામાં તા. ૫ અને ૬ માર્ચ ૨૦૨૩ ના રોજ આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે મારી તાલુકા પંચાયતસીટના ડોડિયાળા, મેઘપર, મઢડા, રાણપરડા, ઝુંડાળા ઉપરાંત વેરાવળ, દોલતપર, આ સાલી તેમજ આજુબાજુના ગામોમાં ઊભા પાકમાં ઘઉં, ચણા, જીરુ, મરચી સહિતના પાકોમાં નુકશાન થયું છે. સરકારશ્રીએ વરસાદથી થયેલા નુકશાની માટે જરૂરી સર્વે કરવા માટે સબંધિત વિભાગોને તારકની સુચના આપી છે. ત્યારે જસદણ તાલુકામાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી વાહી થવા મારી નમ્ર વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
প্ৰৱীণ নাট্যশিল্পী ভ্ৰাম্যমাণৰ পিতামহস্বৰূপ ভোলা কটকীলৈ “জামুগুৰি ৰত্ন”বঁটা ঘোষণা কৰে৷
প্ৰৱীণ নাট্যশিল্পী ভ্ৰাম্যমাণৰ পিতামহস্বৰূপ ভোলা কটকীলৈ “জামুগুৰি ৰত্ন”বঁটা ঘোষণা কৰে৷
લેખરાજ ચાર રસ્તા થી ભગવતી સાડી શોરૂમ સુધી બંને બાજુ રોડ વચ્ચે ટ્રાફિકની સમસ્યા
ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ લેખરાજ ચાર રસ્તા થી ભગવતી સાડી શોરૂમ સુધીનો બંને બાજુ સાઈડ ટ્રાફિક...
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું.
INDIAN COAST GUARD CONDUCTS:STATE LEVEL MARITIME SEARCH AND RESCUE WORKSHOP (MSAR-24)
Under aegis of NAMSAR Board, a State-level Maritime Search and Rescue Workshop (MSAR-24) was...