દિયોદર ના ધારાસભ્ય નો ટેલિફોનિક શુભેચ્છા સંદેશ...,,આજરોજ ડુચકવાડા ગામે પૂર્ણેશ્વર મહાદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દિયોદર  ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ  વિધાનસભા ચાલુ હોવાના કારણે તેઓ હાજર રહી શક્યા  નહીં. તો પણ તેમણે મોબાઇલ ઉપર માઇક દ્વારા સમગ્ર ગામને શુભેચ્છા સંદેશ પાઠવી અને શુભેચ્છાઓ આપી હતી અને સાથે સાથે મહાદેવના મંદિરની અંદર કામ કરવા માટે પોતાની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવી હતી..