રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ધુળેટી ની કરવામાં આવી ઉજવણી......પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ડીજેના તાલે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ધુળેટી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી..રાધનપુર ખાતે આવેલ પોલીસ સ્ટેશન ખાતે રાધનપુર પોલીસ પરિવાર દ્વારા ધુળેટી નાં પર્વને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.કે પટેલ DySp ડી.ડી ચૌધરી અને પોલીસ સ્ટાફ દ્વારા ધૂળેટીની ઉજવણી રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ભવ્ય રીતે કરવામાં આવી જેમાં ડીજે ના તાલે તમામ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી ધુળેટી ની ઉજવણી કરી હતી. ગુલાલ અબીલ ઉડાડી ગરબે ઘૂમી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ દ્વારા ધુળેટી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

*રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર...*