ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના એક ગામમાંથી ત્રણ માછીમારો હોડી લઈને સુરત તરફ માછીમારી કરવા ગયેલ જયાંથી પરત ફરતી વેળાએ દરિયામાં વાવાઝોડું નડતા હોડી ઉંધી વળી જતાં ત્રણ માછીમારો મધદરિયે લાપત્તા તંત્ર ને જાણ કરતાં શોધખોળ શરૂ