થરાદ ખાતે નાઈ સમાજ ની ક્રિકેટન મેચ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમોએ ભાગ લીધો છે. જેમાં ઓકે ઓકે ઈલેવન, કુળદેવી ઇલેવન, ફ્રેન્ડ ઈલેવન, સધી ઇલેવન, દિયોદર ઇલેવન ,રાધે ઇલેવન ,સધી ઇલેવન ચમનપુરા ભાગ લીધો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી ૨૫૦૦ રૂપિયા તેમાં વિજેતા ટીમને ૧૧૦૦ રોકડા અને ટ્રોફી આપવામાં આવશે. તેમજ ઉપવિજેતા ટીમને ૨૫૦૦ રૂપિયા રોકડા અને ટ્રોફી આપવામાં આવશે, બેસ્ટ બેસ્ટમેનને ૧૧૦૦ રૂપિયા બેસ્ટ બોલરને ૧૧૦૦ રૂપિયા મેચ ને ૫૦૦ રૂપિયા અને ટ્રોફી આપવામાં આવશે ,આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આંબાભાઈ એચ સોલંકી પ્રમુખ રાષ્ટ્રીય નાઈ મહાસભા ગુજરાત પ્રદેશ ઉપસ્થિત રહેશે. આ ટુર્નામેન્ટ નું સ્થળ હરીપૂરા ગ્રાઉન્ડ થરાદ, ડીસા હાઇવે મલુપુર ,,શુભારંભ ૮/૩/૨૩ બુધવારે સવારે આઠ કલાકે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नारियल दूध बनाना सीखें | Make Coconut Milk at Home + 3 Bonus Recipes!
नारियल दूध बनाना सीखें | Make Coconut Milk at Home + 3 Bonus Recipes!
ED registers FEMA case against BBC India for foreign exchange violation
The Enforcement Directorate Wednesday registered a case against the British Broadcasting Company...
पाचोड येथे दिव्यांगणा प्रमाणपत्र वाटप
पाचोड येथे दिव्यांगणा प्रमाणपत्र वाटप
पाचोड/ येथील ग्रामीण रूग्णालयात दिव्यांग व्यक्तींना ऑनलाइन...
मुंबई टेस्ट- भारत पहली पारी में 263 रन पर ऑलआउट:दूसरी पारी में न्यूजीलैंड का पहला विकेट गिरा
भारतीय टीम न्यूजीलैंड के खिलाफ मुंबई टेस्ट की पहली पारी में 263 रन पर ऑलआउट हो गई है। वानखेड़े...