પાલનપુરના બેચરપુરા વિસ્તારમા કચરા મામલે સ્થાનિકોનો હોબાળો મચાવ્યો હતો. બેચરપુરાની સાંઈ સોસાયટીના મુખ્ય માર્ગ પર કચરો જાહેરમા ઠાલવાતા સ્થાનિકો દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાં ન છૂટકે મહિલાઓ દ્વારા હોબાળો મચાવતા પોલીસ પણ દોડતી થઈ હતી. સોસાયટીના મુખ્ય માર્ગ પર અસામાજિક તત્વોનો પણ ત્રાસ હોવાનો મહિલાઓનો આક્ષેપ કર્યા હતા. રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પણ થાય તેવી મહિલાઓની માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અડાલજ: બંગલામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, મતદારોને રીઝવવા દારૂ ઉતારવામાં આવ્યો હોવાનો ગણગણાટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે ગાંધીનગર...
ગારીયાધાર વેળાવદર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ફિલ્મ પ્રદર્શિત કરાઈ
ગારીયાધાર વેળાવદર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ફિલ્મ પ્રદર્શિત કરાઈ
ट्रेन के एसी कोच से चुराता था मोबाइल,कोटा जीआरपी पुलिस ने विनोद कुमार को किया गिरफ्तार,मोबाइल बरामद
कोटा रेलवे स्टेशन पर ट्रेन के एसी कोच में यात्री का मोबाइल फोन चुराने के आरोपी को गिरफ्तार किया...