વડથલ પ્રાથમિક શાળા ખાતે તિથિ ભોજન નું તિથિ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું

આ આયોજન વડથલ ગામના અલ્પેશભાઈ પટેલ તથા અસ્લમ મલેક દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

 આ કાર્યક્રમમાં 545 વિદ્યાર્થીઓ તેમજ દરેક શિક્ષક ગણ તેમજ ઉપસ્થિત ગ્રામજનો એ પણ ભોજન લીધું હતું

આ પ્રસંગે ગામના અલ્પેશભાઈ પટેલ, અસ્લમ મલેક શાળાના આચાર્ય રમણભાઈ પરમાર,શિક્ષક ગણ તેમજ સહુ ગ્રામજનો હાજર રહ્યા હતા

રિપોર્ટ ભરત ઠક્કર ડીસા