હાલોલની મઘાસર જીઆઇડીસી ખાતે આવેલ મલ્ટીનેશનલ કંપની JCB ખાતે લેડી બેમ્ફોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ JCB કંપનીના CSR વિભાગ દ્વારા હાલોલ તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ વચ્ચે એકલવ્ય ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં JCB કંપની ખાતે યોજાયેલી ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ તાલુકા કક્ષાની એકલવ્ય ક્વિઝ સ્પર્ધા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાઈ હતી જેમાંથી 10 ટીમોની પસંદગી કરી તે 10 ટીમોની વચ્ચે યોજાયેલી સ્પર્ધામાંથી મસવાડ પ્રાથમિક શાળા અને ઈટવાડી પ્રાથમિક શાળાની ટીમ શ્રેષ્ઠ સાબિત થઈ હતી જેમાં આ બે ટીમો પૈકી એક ટીમને રાષ્ટ્રીય કક્ષાએ ક્વિઝ સ્પર્ધામાં હિસ્સો લેવાને અનુલક્ષીને મસવાડ પ્રાથમિક શાળા અને ઈટવાડી પ્રાથમિક શાળા વચ્ચે JCB કંપની ખાતે ફાઈનલ એકલવ્ય ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી જેમાંથી મસવાડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ટીમ વિજેતા જાહેર થઈ હતી જ્યારે ઈટવાડી પ્રાથમિક શાળા રનરઅપ રહી હતી જેમાં બન્ને પ્રાથમિક શાળાઓની વિદ્યાર્થીનીઓને સ્પર્ધામાં શ્રેષ્ઠ આવા બદલ JCB કંપની દ્વારા તેઓને સન્માનિત કરી સાયકલ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવી હતી જ્યારે વિજેતા મસવાડ પ્રાથમિક શાળાની ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા પસંદગી પામી હતી જેને લઈ મસવાડ પ્રાથમિક શાળાની વિજેતા ટીમને ઉપસ્થિત સૌ કોઈ મહાનુભવોએ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે લેડી બેમ્ફોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટના મહાનુભવો સહિત JCB કંપનીના CSR વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्री यंत्र व सत्यनारायण पूजनाचे महत्व । Shri Yantra & Satyanarayan Pujan Importance
श्री यंत्र व सत्यनारायण पूजनाचे महत्व । Shri Yantra & Satyanarayan Pujan Importance
अधिक बारिश होने के चलते फसलों में खराब ,जल्द मिले मुआवजा किसान
अधिक बारिश होने के चलते फसलों में खराब ,जल्द मिले मुआवजा किसान
અમરેલી શહેર મા કેવા છે રસ્તા ઓના હાલ તે જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર
અમરેલી શહેર મા કેવા છે રસ્તા ઓના હાલ તે જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર