જીવ દયા.પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓને દાલબાટીનો ભોજન . પીસાયુ

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

તારીખ.૪.૩.૨૦૨૩ રોજ હોળીના બે દિવસ પહેલા હોળીના નિમિત્તે પાલનપુરમાં.વિરપુર. આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓને દાલ બાટી નો ભોજન આપવામાં આવ્યો જીવ દયા ફાઉન્ડેશન દ્વારા શ્રીરામ વિદ્યાલય સંકુલ રામચંદ્ર ભાઈ એસ.ગોવિંદા. અને ઠાકોર દાસ ખત્રી.સહયોગથી .ધનિયાણા ચોકડી વીરપુર આશ્રમમાં રહેતા.૧૬૫ વિદ્યાર્થીઓની. દાલ બાટી નો ભોજન આપવામાં આવ્યો સેવા કાર્યમાં જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. હરિભાઈ વિષ્ણુ મહારાજ. પરાગભાઈ સ્વામી. ચંદનભાઈ. દિનેશભાઈ શર્મા. મહેશભાઈ ઠક્કર. .તેમજ સ્ટાફ ધાન હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પણ ખુશ થઈ ગયા હતા જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ.આભાર માનવામાં આવ્યો હતો