વિંછીયાના દેવધરીમાં 17 વર્ષની સગીરાનું અપહરણ વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ વિંછીયા તાલુકાના દેવધરી ગામની 17 વર્ષીય સગીરાનું અપહરણ થતા નાના એવા ગામમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે વિંછીયા પોલીસ મથકે જસદણના વિપુલ લાલાભાઈ બાંભવા નામના શખ્સ સામે ગુનો દાખલ થયો છે. જેમાં સગીર દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેનું અપહરણ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વિંછીયાના દેવધરી ગામેથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિંછીયા પોલીસ મથકે 17 વર્ષની સગીરાના અપહરણ અંગે આઈપીસી 363 અને 366 કલમ મુજબ એફઆઈઆર નોંધાઈ છે. જેમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દેવધરીમાં રહેતી સગીરા ગુમ થઈ જતા તેની શોધખોળ પરિવારના સભ્યોએ હાથ ધરેલી. જે દરમિયાન જસદણના વિપુલ બાંભવાએ તેણીને લલચાવી- ફોસલાવી પ્રેમ સંબંધ રાખ્યો હોવાની જાણ થતા વિપુલના ઘરે તપાસ કરતા તે પણ ગુમ હોવાની જાણ થઈ હતી. જેથી સગીરાના પરિવારજનોની શંકા દ્રઢ બની હતી કે આ વિપુલ જ સગીરાને લલચાવી, લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો છે. જેથી સગીરાના પરિવારજનોએ વીંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી વિંછીયા પોલીસે ગુનો નોંધી ભોગ બનનાર સગીરા અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વેરાવળમાં ઝુંડ ભવાની માતાજીના મેળાનો પ્રારંભ
#gujarat #buletinindia
ગાંધીનગર બ્લોક નંબર 16 કચેરી ખાતે લાગી આગ, ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોચી ને આગ પર મેળવ્યો કાબુ
ગાંધીનગર બ્લોક નંબર 16 કચેરી ખાતે લાગી આગ, ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોચી ને આગ પર મેળવ્યો કાબુ
ಎಂಇಎಸ್ ಪುಂಡಾಟಿಕೆ ಖಂಡಿಸಿ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಉದ್ಯಾನವನದಲ್ಲಿ 'ನಮ್ಮ ಕನ್ನಡಿಗರ ವಿಜಯಸೇನೆ' ಸಂಘಟನೆಯ ಸದಸ್ಯರಿಂದ ಪಂಜಿನ ಪ್ರತಿಭಟನೆ
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 27, 2025
ಇತ್ತೀಚಿನ ದಿನಗಳಲ್ಲಿ ಕನ್ನಡಿಗರ ಮೇಲೆ ನಿರಂತರವಾಗಿ ಮಹಾರಾಷ್ಟ್ರದ...
Egyptian President Abdel Fattah al-Sisi confers PM Narendra Modi with 'Order of the Nile' award.
Egyptian President Abdel Fattah al-Sisi confers PM Narendra Modi with 'Order of the Nile' award...
जागरूकता: शहर के जलस्त्रोतो के प्रति शहरी सरकार के नुमाइंदो की जिम्मेदारी
बून्दी। वैसे तो शहरी सरकार के नुमाइंदो की जिम्मेदारी अपने वार्डो के अलावा शहर के सुनियोजित विकास...