નાઈ સમાજ નુ ગૌરવ... પાલનપુર તાલુકાના ખોડલા ગામના નિવાસી શ્રી ભરતભાઈ બી નાઈ તથા મંજુલાબેન ના સુપુત્ર શ્રી પ્રિનસુભાઈએ એમ.એ માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ સિદ્ધપુર શહેરની ગોકુળ યુનિવર્સિટીમાં કરી ત્રણ લોકલાડીલા મંત્રીશ્રીઓ બળવંતસિંહ રાજપુત, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા બીજા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના વરદ હસ્તે સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી તેમના ગામનું તથા કુટુંબનું અને સમગ્ર ધાણધાર જૂથ નાઈ સમાજ નું નામ રોશન કરેલ છે જે બદલ અભિનંદન સહ સમગ્ર નાયી સમાજ હર્ષની લાગણી અનુભવે છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Air Quality: दिल्ली में दमघोंटू हवा फिर लाई आफत, AQI लेवल बेहद खराब
New Delhi:
Delhi Air Quality Today: राष्ट्रीय राजधानी दिल्ली में वायु प्रदूषण एकबार...
પીપાવાવ પોર્ટ રીલાયન્સ નેવલ એન્ડ એન્જીન્યરીંગ લીમીટેડ કંપનીની રીંગ માંથી કેબલ ચોરી કરનાર ઈસમોને ચોરી કરેલ મુદામાલ સાથે ૩ ને ઝડપી પાડ્યા
પીપાવાવ પોર્ટ રીલાયન્સ નેવલ એન્ડ એન્જીન્યરીંગ લીમીટેડ કંપનીની રીંગ માંથી કેબલ ચોરી કરનાર ઈસમોને...
દાંતીવાડા ડેમમાં પાલનપુરના નાની ભટામલના 4 વ્યક્તિઓએ સામૂહીક આત્મહત્યા કરતાં ચકચાર
બનાસકાંઠા જિલ્લાના પાલપુરના નાની ભટામલ ગામે રહેતી પરિણીતાએ તેનાં બે સંતાનો અને સાસુ સાથે મળી...
किरोड़ी लाल मीणा के साढ़ू बने गोविंद सिंह डोटासरा, बोले- 'दोनों मिलकर भजनलाल सरकार का तख्तापलट करेंगे'
राजस्थान प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष गोविंद सिंह डोटासरा ने रविवार को बीकानेर जिले के...