ધોળકામાં ઉનાળાનો પ્રારંભ થતાં જ અંજુમન સંસ્થા દ્વારા ત્રણ સ્થળો એ પીવાના પાણીની પરબો શરૂ કરવામાં આવી,,અમદાવાદ જિલ્લા નાં ધોળકા શહેરમાં છેલ્લા ૬૦ વર્ષથી કાર્યરત સેવાભાવી સંસ્થા ધોળકા અંજુમન નવજવાન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળા ની શરૂઆત થતાં જ ત્રણ સ્થળો એ પીવાના પાણીની પરબો શરૂ કરી છે. ધોળકાના મલાવ તળાવ બગીચા પાસે, રાધનપુરીવાડ નાં નાકે મદારઓટા ખાતે અને મામલતદાર કચેરી વળાંક માં ઉભી કરેલ પાણીની પરબોમાં દરરોજ ૬ -૬ નંગ કુલ ૧૮ મિનરલ ઠંડા પાણીના કૂલરો મૂકવામાં આવે છે. જેનો તરસ્યા લોકો લાભ ઉઠાવી રહ્યા છે. અંજુમન સંસ્થાની આ ઉત્તમ કામગીરી ની નગરજનો પ્રશંસા કરી રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এয়া বুদ্ধৰ দেশ
এয়া বুদ্ধৰ ভুমি , এয়া গান্ধীৰ দেশ
#thevoiceofdadara #NarendraModi #statement...
"Laal Singh Chaddha" becomes highest grossing Hindi film at international box office in 2022
Aamir Khan- starrer 'Laal Singh Chaddha' has become the highest grossing Hindi film at the...
જુવો જિલ્લાના ક્યાં ક્યાં ડેમોમાં પાણીની આવક છે.
જુવો જિલ્લાના ક્યાં ક્યાં ડેમોમાં પાણીની આવક છે.
Rahul Gandhi, Priyanka Gandhi pay homage to Rajiv Gandhi on his 78th birth anniversary #shorts
Rahul Gandhi, Priyanka Gandhi pay homage to Rajiv Gandhi on his 78th birth anniversary #shorts