ડીસા-ધાનેરા હાઈવે ઉપર આવેલા ઝેરડા ગામના ખેડૂત અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા પરબતભાઈ ડાયાભાઇ રબારી મોડી રાતે ઝેરડા બસ સ્ટેશનથી પોતાના ઘર તરફ પગપાળા જઈ રહ્યાં હતાં. તે દરમિયાન શાળા નજીક પહોંચતા જ કોઈ અજાણ્યા શખ્સોએ પરબતભાઈને માથા, ગળા, હાથ તેમજ શરીરની ભાગે તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતાં. આ અંગેની જાણ થતાં ગ્રામજનો સહિત પરીવારના સભ્યો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ પણ સિવિલ દોડી આવ્યા..હત્યાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી લાશને પી એમ અર્થે ખસેડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
औंढातालुका 'पी.एम.किसान'चे डाटा अपलोडचे काम पूर्ण
महसुल विभागाचा ४६ हजार ३५१ लाभार्थ्यांना दिलासा
औंढा नागनाथः- प्रधानमंत्री किसान सन्मान निधी योजना अर्थात पी. एम. किसान योजनेतील ४६ हजार ३५१ पात्र लाभार्थ्यांची
तांत्रिक माहिती भरण्याचे (डा
औंढातालुका 'पी.एम.किसान'चे डाटा अपलोडचे काम पूर्ण महसुल विभागाचा ४६ हजार ३५१ लाभार्थ्यांना दिलासा...
પતિ-પત્ની વચ્ચે ઝઘડો : સુરતમાં નજીવી બાબતે પતિ-પત્ની વચ્ચે થયો ઝઘડો, પતિએ પીધું ઝેર અને પત્નીએ પીધું સિંદૂર, પતિનું મોત
પતિ-પત્ની વચ્ચે ઝઘડો ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર આમાં ખૂબ જ ખોટા પરિણામો જોવા મળે છે....
સુરત મિલકત સબંધી ગુનામાં આરોપીને પકડી પાડીને પૂરેપૂરો મુદામાલ રીકવર કરતી કોસબા પોલીસ.
સુરત મિલકત સબંધી ગુનામાં આરોપીને પકડી પાડીને પૂરેપૂરો મુદામાલ રીકવર કરતી કોસબા પોલીસ.
કોસબા...
અંબાજીના ત્રિશૂળીયા ઘાટ નજીક પદયાત્રીઓ માટે અનોખી ચાનો કેમ્પ યોજાયો પદયાત્રીઓને ચાની ચૂસકી થાક ઉતરી જાય છે.
અંબાજી ત્રિશુળીયા ઘાટ પર આઇ.ટી.આઇ.ની ચા પદયાત્રિકો માટે ટોનિક સમાનઃ એક ચા ની ચુસ્કીથી થાકેલા...
મહેમદાવાદ વિધાનસભાની બેઠક ઉપર કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણને રીપીટ કરતા લોકચાહકો દ્વારા અભિનંદન સાથે આતશબાજી....
મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય... કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ રીપીટ થતા.. તેઓના કાર્યાલય...