કાળી મહુડી પ્રાથમિક શાળા, લીમડીના બાળકોને પોલીસ સ્ટેશનની વીઝીટ કરાવી પોલીસનો સમાજ માટે રોલ તથા પોલીસની કાર્યરીતિથી વાકેફ કરાવ્યા