અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 28 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાનદિન ઉજવવામાં આવ્યો હતો.શાળાના વિજ્ઞાન શિક્ષક ઘાંચી સદ્દામહુસેન ના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગોનું પ્રદર્શન ગોઠવ્યું હતું. શાળાના બાળકોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.. સમગ્ર આયોજન મલેક જાવીદહુસેને કર્યું હતું..