જિલ્લા SOG ટીમએ બાતમી આધારે રૈયા ગામે ખેતરમાં રેડ કરતા અફીણના ડૂંડાઓ ઝડપી પાડ્યા છે.મકાઇના ખેતરમાં અફીણના છોડ સાથે ડૂંડા મળી આવતા NDPS એક્ટ મુજબ એક ઈસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મકાઈ ના ખેતરમાં અફીણના છોડવાઓ સહિત ડૂંડાં 16.200 કિલોગ્રામ કિ. મ. રૂ.1,62000/- નો મુદ્દામાલ કબજે લીધો.ખેતર માલિક વાલાભાઇ દેવસીભાઈ ચૌધરી પટેલના ખેતરમાં અફીણના છોડ અને ડૂંડા મળી આવતા જિલ્લા SOG ટીમે ખેતર માલિક ની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંકલેશ્વર શહેરમાં ઈદની ઉજવણી
#buletinindia #gujarat #bharuch
Israel Hamas War : Gaza और आसपास के इलाकों का क्या हाल है, इस वीडियो से पता चलता है (BBC Hindi)
Israel Hamas War : Gaza और आसपास के इलाकों का क्या हाल है, इस वीडियो से पता चलता है (BBC Hindi)
मुंह मीठा करवा कर किया खुशी का इजहार
महाराष्ट्र में विधानसभा चुनाव व राजस्थान में उपचुनाव में ऐतिहासिक जीत पर भाजपा ने मनाया जश्न -...