ડીસા ના ધારાસભ્ય પ્રવીણ માળી એ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો..

બટાટા માં પડેલ મંદી માં સહાય આપવાની માંગ કરી..

કોલ્ડ સ્ટોરેજ ભાડા અને ટ્રાન્સપોર્ટ સબસીડી ની માંગ કરી..

2015-17 માં આપેલ સહાય ની જેમ ફરી સહાય આપવાની માંગ કરી..

ધારાસભ્ય પ્રવીણ માળી ખેડૂતો ની વ્હારે આવ્યા..