થરાદ નું દેહ વ્યાપાર માં બદનામ વાડિયા ગામે ધમાચકડી...

અંગત અદાવત માં વાડિયા ગામે રહેતા સ્થાનિકો વચ્ચે મારામારી...

સામાન્ય બોલાચાલી માં બન્ને ગ્રુપ વચ્ચે ધોકા લાકડી અને પાઇપો થી થયો હુમલો...

સમગ્ર મામલે બન્ને પક્ષે સામસામે નોંધાવી છે થરાદ પોલીસ મથકે ફરિયાદ...

વાડિયા ગામ વર્ષો થી છે દેહ વ્યાપાર ને લઈ બદનામ..

વાડિયા ગામે અનેક વાર મારામારી અને હુમલા ના બની ચુક્યા છે બનાવો...

હુમલા નો વીડિયો સોસીયલ મીડિયા માં થયો વાયરલ...