લીંબડી નેશનલ હાઈવે ઉપર આજે અકસ્માતોની હારમાળા સર્જાય છે. ત્યારે એક ટ્રક બીજા ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાવા પામ્યો છે. જેમાં ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.આ અકસ્માતની ઘટના અંગે લીંબડી પોલીસને જાણકારી આપવા આવતા તાત્કાલિક અસરે ઘટનાસ્થળ ઉપર પહોંચી છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આવેલા મીઠાપુર અને જનશાળી ગામના પાટીયા પાસે આજે વહેલી સવારના આગળ ઉભેલા ટ્રકની પાછળ બીજો એક ટ્રક ધડાકાભેર ઘૂસી જતા ઘૂસી ગયેલા ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી છે. અને તેને તાત્કાલિક અસરે સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને આગળની ફરિયાદ નોંધાવી અને આગળની વધુ તપાસ લીંબડી પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India Elections: Model Code of Conduct क्या होता है इसमें क्या-क्या लागू होता है? (BBC Hindi)
India Elections: Model Code of Conduct क्या होता है इसमें क्या-क्या लागू होता है? (BBC Hindi)
Reliance और ABB India में आज शानदार तेजी, Reliance पर ऐसा क्या बोले Goldman Sachs? | Business News
Reliance और ABB India में आज शानदार तेजी, Reliance पर ऐसा क्या बोले Goldman Sachs? | Business News
লাংকাছি গাঁৱত স্থানীয় ৰাইজৰ সহযোগত আৰক্ষীৰ ড্ৰাগছসহ আটক পাঁচ যুৱক
লাংকাছি গাঁৱত স্থানীয় ৰাইজৰ সহযোগত আৰক্ষীয়ে ড্ৰাগছসহ আটক কৰে পাঁচ যুৱকক।
मित्राच्या मुलीवर केला बलात्कार ,नात्याला काळीमा फासणारी घटना.
मनोजकाकाने अत्याचार केला, मुलीचा दावा; आरोपी म्हणतो मग २ महिन्यांनी माझ्या लग्नाला का आलीस?...