સાબરકાંઠા જીલ્લા નાં હિંમતનગર શહેરે વિરપ્રતાપ ફાઉન્ડેશન આયોજીત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટ માં ૪૦૦ થી વધુ ખેલાડીઓ એ ભાગ લીધો.

                       જે પ્રસંગે જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી જે.ડી.પટેલ સાહેબ, માનનીય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખશ્રી શ્રીમતી યતીનબેન મોદી, તાલુકા કારોબારી સમીતી ચેરમેનશ્રી દિલીપસિંહ મકવાણા સાહેબ, શહેર ભાજપ પ્રમુખશ્રી વાસુદેવ રાવલ સાહેબ તેમજ વિવિધ ક્ષેત્ર નાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.