ધાનેરા ની વોડા દૂધ મંડળી ને 4 દિવસ થી તાળાં
દૂધ મંડળી ના મંત્રી અને પશુપાલકો ના વિવાદ વચ્ચે મંડળી ને તાળા લાગ્યા
પશુપાલકો એ ડેરી મંત્રી સામે મનમાની અને ગેરરીતિ ના કર્યા આક્ષેપ
4 દિવસ થી દૂધ મંડળી બંધ હોવાથી નાના પશુપાલકો દૂધ ભરાવવા રઝળી પડ્યા
મંડળીના મંત્રી પર પશુપાલકોના ગંભીર આક્ષેપ બનાસદાણ પણ મળતીયાઓને આપી દેવાના આક્ષેપ
પશુપાલકોને દૂધ મંડળીમાં દૂધના યોગ્ય ભાવ મળતા નથી અને ફેટના પણ યોગ્ય ભાવ મળતા નથી