બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા માળી રહ્યો છે. અકસ્માતમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ભાભર-સુઈગામ હાઇવે પર એક દૂધના ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા જ આજુબાજુના સ્થાનિકો દોડી પહોંચ્યાં હતા અને પોલીસને જાણ કરી હતી જોકે એક્ટિવા સવાર બંને ઈસમો ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા,પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajkot में BJP कैंडिडेट का इतना विरोध क्यों हो रहा है, महिलाओं ने खोल दिया मोर्चा | 2024 Election
Rajkot में BJP कैंडिडेट का इतना विरोध क्यों हो रहा है, महिलाओं ने खोल दिया मोर्चा | 2024 Election
દીવ ખાતે સાઉથ એશિયન રિપોર્ટર એસોસિએશન દ્વારા પત્રકાર રત્નોને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે દીવ કલેક્ટર, પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા અને એસોસિયશનના હોદેદારો દ્વારા ગુજરાત...
Maharashtra: Devendra Fadnavis ने Eknath Shinde और Ajit Pawar के साथ सरकार बनाने का दावा पेश किया
Maharashtra: Devendra Fadnavis ने Eknath Shinde और Ajit Pawar के साथ सरकार बनाने का दावा पेश किया
हर घंटे त्रिवेणी नदी में तेजी से ऊफान, बीसलपुर का यूं बढ़ता जा रहा पल-पल गेज
बीसलपुर बांध हर बार अगस्त में ही लबालब हुआ है। इस बार भी जिस तेजी से बीसलपुर बांध से जुड़ी...
बूंदी का 783वां स्थापना दिवस पर शहनाई वादन से हुई स्थापना दिवस के कार्यक्रमों की शुरूआत
बूंदी स्थापना दिवस के उपलक्ष में आयोजित कार्यक्रमों की शुरूआत सुबह चौगान दरवाजे पर शहनाई वादन से...