ગાંધીના ગુજરાતમાં દારૂ ની રેલમ છેલ ઉડી રહી છે ડીસા તાલુકાના આસેડા ગામમાં ખુલ્લે આમ વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે આસેડા ગામ ઠેર ઠેર દારૂના સ્ટેન્ડો જોવા મળી રહ્યા છે બુટલેગરો ડંકા ની ચોટ ઉપર દારૂ વેચી રહ્યા છે તો આ બાબતે તંત્ર ના આંખ આડા કાન છે આસેડા ગામમાં ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે

       ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ નું સામ્રાજ્ય વધતું જાય છે બુટલેગરો દારૂબંધી ના ધજીયા ઉડાવી રહ્યા છે આ બાબતે ડીસા તાલુકાના આસેડા ગામમાં ખુલ્લે આમ વેચાતા દારૂ ઉપર જિલ્લા પોલીસવડા ધ્યાન દોરે તે જરૂરી બની ગયું છે