ડીસા રેલવે સ્ટેશન પુરગ્રસ્ત કોલોની ખાતે મહાકાળી માના મંદિરે વાર્ષિક મહોત્સવ યોજાયો...

 ડીસા રેલવે સ્ટેશન પાટણ રોડ પૂરગ્રસ્ત કોલોનીખાતે આવેલ મહાકાળી માના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાકાળી માના મંદિરે શ્રદ્ધાપૂર્વક વાર્ષિક મહોત્સવ યોજાયો જેમાં દરેક ધર્મપ્રેમી જનતાએ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરી લાપસી નો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી અને ભક્ત હંસાબેન બાબુલાલ લૉધા તથા સંયોગી મહાકાળી મિત્ર મંડળ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું