બનાસકાંઠાં જીલ્લામાં અપહરણ અને મરમારવાનો સીલસીલો યથાવત છે.! પાલનપુરમાં વધુ એક યુવકનું અપરણ કરી તેનો નગ્ન વીડિયો ઉતારી ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે સાત લોકો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુરમાં રહેતો એક યુવક અમીરગઢ સરકારી હોસ્પિટલમાં નોકરી કરે છે. 10 દિવસ અગાઉ એક યુવતીનો તેના મોબાઈલ પર ફોન આવતા યુવક તે યુવતીને મળવા પહોંચ્યો હતો. જ્યાં અગાઉથી જ રાહ જોઈ રહેલા સાત શખ્સોએ યુવકને બળજબરી પૂર્વક આંખે પટ્ટી બાંધી ગાડીમાં નાખી અપહરણ કર્યું હતું. અપહરણ કરી અમારા સમાજની યુવતી સાથે સબંધ રાખે છે તેમ કહી યુવકને દાંતીવાડા ડેમ પર લઈ જઈ માર મારી યુવકનો નગ્ન વીડિયો ઉતાર્યો હતો, તથા જો આ બાબતે કોઈને કહેશે તો તેનો વીડિયો વાયરલ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છોડી મૂક્યો હતો. ડરના માર્યા આ યુવક કોઈને કહ્યું નહોતુ. ત્યારબાદ હવે આર્યન મોદી સાથે બનેલી ઘટના બાદ આ યુવક પણ પોલીસની પાસે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર પશ્ચિમ પોલીસે યુવકની ફરિયાદના આધારે સાત લોકો વિરૂધ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उदगीरात मनसेचे 20मीनीट रस्ता रोको आंदोलन लातूर जिल्ह्यातील शेतकऱ्यांना सरसकट अनुदान व पिकविमा द्या
उदगीरात मनसेचे 20 मीनीट रस्ता रोको आंदोलन लातूर जिल्ह्यातील शेतकऱ्यांना सरसकट अनुदान व पिकविमा द्या
Mutual Funds Stock Picking Strategy | मौजूदा बाजार में म्यूच्यूअल Funds कहां लगा रहे है दांव?
Mutual Funds Stock Picking Strategy | मौजूदा बाजार में म्यूच्यूअल Funds कहां लगा रहे है दांव?
महात्मा ज्योतिबा फुले डॉक्टर बाबासाहेब आंबेडकरसर्व धर्मीय व सर्वपक्षीय जयंती उत्सव समितीतर्फे आरोग्य
महात्मा ज्योतिबा फुले डॉक्टर बाबासाहेब आंबेडकरसर्व धर्मीय व सर्वपक्षीय जयंती उत्सव समितीतर्फे...
1993 চনৰ পৰাই মৰাণৰ লগতে মৰাণৰ দাঁতিকাষৰীয়া ৰাইজৰ সেৱাত ব্ৰতী হৈ আছে মৰাণ মেডিকেল চেন্টাৰ
1993 চনৰ পৰাই মৰাণৰ লগতে মৰাণৰ দাঁতিকাষৰীয়া ৰাইজৰ সেৱাত ব্ৰতী হৈ আছে মৰাণ মেডিকেল চেন্টাৰ