ખંભાત શહેરના જુમ્મા મસ્જિદ પાસે રહેતા પરવેઝખાન નિયાઝખાન પઠાણ પોતાના ઘર પાસે રીક્ષા પાર્કિંગ કરીને ગયા હતા.તે દરમિયાન રસ્તામાંથી પસાર થયેલા રહેમતહુસેન અનવરહુસેન સૈયદે રીક્ષા અહીં કેમ પાર્કિંગ કરી છે તેવું કહ્યું હતું.ત્યારે પરવેઝખાને દૂર મૂકી દો તેમ કહેતા રહેમતહુસેન ઉશ્કેરાઈ ગયા હતા અને પરવેઝના માથામાં પાવડો મારી દીધો હતો.જે ગુના બાબતે ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandrayaan-3 Mission Soft-landing LIVE Telecast
Chandrayaan-3 Mission Soft-landing LIVE Telecast
લોરેન્સ બિશ્નોઇ ગેંગના સાગરીતો પાસેથી ઝડપેલું ડ્રગ્સ ‘સફેદ પાઉડર’ નીકળ્યું:FSL ના રિપોર્ટ બાદ પોલીસની ઊંઘ હરામ
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી પોલીસે ઝડપેલ 176 ગ્રામ ડ્રગ્સ તપાસ મામલે મોટો ધડાકો...
હિંમતનગર માં જાહેરમાર્ગો પર પશુઓ ને ઘાસ ચારો નાખવા પર પ્રતિબંધ.
હિંમતનગર માં જાહેરમાર્ગો પર પશુઓ ને ઘાસ ચારો નાખવા પર...
অসম মাইক্ৰফাইনান্স উদ্গনি আৰু সকাহ।আঁচনিৰ" হিতাধিকাৰী সকলক ঋণ মুক্তিৰ প্ৰমাণ পত্ৰ প্ৰদানকৰে অসম চৰকাৰৰ ৰাজহ আৰু দুৰ্যোগ প্ৰশমন বিভাগৰ মন্ত্ৰী যোগেনমহনে।
আজি লক্ষীমপুৰত ৰাজ্যৰ ঋণগ্ৰস্ত মহিলি সকলক আৰ্থিক সকাহ দিয়াৰ লক্ষ্যৰে জিলাখনৰ প্ৰিয় ১৩,৬৪১ গৰাকী...
બ્રેકિંગ રાજુલા ના ચાંચ ગામ ના અંતરાલ વિસ્તારમાં રહેતા વ્યક્તિ પર દીપડાનો હુમલો
બ્રેકિંગ રાજુલા ના ચાંચ ગામ ના અંતરાલ વિસ્તારમાં રહેતા વ્યક્તિ પર દીપડાનો હુમલો