પાલનપુરની ઝાયકા હોટલ જોડેથી રોહિત ઠાકોર નામના યુવકનું અપહરણ કરી માર મારી તેનો અશ્લીલ વિડિઓ બનાવી ધમકી આપતા નોંધાઇ ફરિયાદ..

યુવતી દ્વારા ફોન કરાવી યુવકને મળવા બોલાવી તેને માર મારી આંખો ઉપર પટ્ટી બાંધી યુવકનું કરાયું હતું અપહરણ..

યુવકને દાંતીવાડા ડેમ નજીક લઈ જઈ તેને માર મારી નગ્ન વિડિઓ ઉતારી તેને ધમકી આપી છોડી મુકાયો હતો..

પીડિત યુવકે 7 શખ્સો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ..

પાલનપુર પશ્ચિમ પોલીસે યુવકની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી..