ડીસાની છ વર્ષની દિકરી મિષ્ટી નરેશકુમાર ઠક્કરને GBS નામની બીમારી થતા, તેને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી, ત્યારે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીની રજૂઆતના આધારે ગુજરાત સરકાર દ્વારા દિકરીની સારવાર માટે રૂ.2,60,000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા.