ભાભર ના કુવાળા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રેષ્ઠ સરપંચ બન્યા,,નિતી,નિયમ જાળવિ અને સર્વાંગી વિકાસ ની ભાવના રાખી ને આગ્રણી તરીકે ની ભૂમીકા અદા કરનાર ને સમાજ,સરકાર અને કુદરત કોઇને કોઇ રીતે સાથ આપે છે મુખ્યમંત્રી ગ્રામ અસ્મીતા યોજના અંતર્ગત ગ્રામ પંચાયત ના સરપંચ ની પ્રજાલક્ષી,વહિવટ લક્ષી અને વિકાસ બાબત ની યોગ્યતા પ્રમાણે શ્રેષ્ઠ સરપંચ તરીકે સન્માનિત કરવા માં આવી રહયા છે.ત્યારે બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના કુવાળા પંચાયત ના સરપંચ ઠાકોર બબાજી ભારાજી ને વર્ષ 2022/23 ના શ્રેષ્ઠ સરપંચ તરીકે પ્રથમ નંબરે ગણી ને જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્રારા શ્રેષ્ઠ સરપંચ પુરૂષ્કાર નું સન્માન પત્ર પણ આપવા માં આવ્યું છે જે ભાભર તાલુકા માટે ગૌરવ ની વાત છે વાત બનવા પામી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দুবছৰে বিধ্বস্ত তিতাবৰ-বৰহোলা সংযোগী ন আলি পথ । প্ৰতিদিনে জীয়াতু ভুগিছে ৰোগী, ছাত্র-ছাত্ৰী আৰু ৰাইজে
যোৰহাট জিলাৰ ১০০ নং তিতাবৰ বিধানসভা সমষ্টিৰ অন্তৰ্গত এটা অতি ব্যস্ত গুৰুত্বপূৰ্ণ পথ হ'ল...
‘सनातनियों से अपील… गैर हिन्दूओं को मकान नहीं बेचे,जयपुर में क्यों लगे ऐसे पोस्टर !
राजधानी जयपुर में एक साल पहले किशनपोल और ब्रह्मपुरी थाना क्षेत्र में पलायन के पोस्टर लगने के बाद...
News
অল আসাম মিৰি হায়াৰ চেকেণ্ডাৰী স্কুলৰ NSS গোটৰ উদ্যোগত ৫ দিনীয়া কাৰ্যসূচীৰে চাফাই অভিযান...
તુર્કી માં વિનાશક ભૂકંપ બાદ કાટમાળ નીચે દબાયેલા પોતાના ભાઈ ને કંઈક આ રીતે હિંમત આપતી રહી બહેન...
તુર્કી માં વિનાશક ભૂકંપ બાદ કાટમાળ નીચે દબાયેલા પોતાના ભાઈ ને કંઈક આ રીતે હિંમત આપતી રહી...
ગુજરાત પોલીસના બે પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અધિકારી આમદાવાદથી લડી શકે છે ચૂંટણી- Prashant Dayal
ગુજરાત પોલીસના બે પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અધિકારી આમદાવાદથી લડી શકે છે ચૂંટણી- Prashant Dayal