ભાભર ના કુવાળા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રેષ્ઠ સરપંચ બન્યા,,નિતી,નિયમ જાળવિ અને સર્વાંગી વિકાસ ની ભાવના રાખી ને આગ્રણી તરીકે ની ભૂમીકા અદા કરનાર ને સમાજ,સરકાર અને કુદરત કોઇને કોઇ રીતે સાથ આપે છે મુખ્યમંત્રી ગ્રામ અસ્મીતા યોજના અંતર્ગત ગ્રામ પંચાયત ના સરપંચ ની પ્રજાલક્ષી,વહિવટ લક્ષી અને વિકાસ બાબત ની યોગ્યતા પ્રમાણે શ્રેષ્ઠ સરપંચ તરીકે સન્માનિત કરવા માં આવી રહયા છે.ત્યારે બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના કુવાળા પંચાયત ના સરપંચ ઠાકોર બબાજી ભારાજી ને વર્ષ 2022/23 ના શ્રેષ્ઠ સરપંચ તરીકે પ્રથમ નંબરે ગણી ને જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્રારા શ્રેષ્ઠ સરપંચ પુરૂષ્કાર નું સન્માન પત્ર પણ આપવા માં આવ્યું છે જે ભાભર તાલુકા માટે ગૌરવ ની વાત છે વાત બનવા પામી છે..