આજે લોકો અચભીત થાય તેવી ઘટના અવકાશ માં જોવા મળી હતી જેમાં ચંદ્ર ની સીધી લાઈન માં અન્ય બે ટમ ટમ તા તારલાઓ જોવા મળ્યા હતા ચંદ્ર ની સાથે આ તારલાઓ ચંદ્ર ની સીધી લાઈન માં જ જોવા મળ્યા હતા ત્યારે ખગોળીય પ્રેમીઓ માટે આ સમય આનંદ નો હતો વધુ માં વાત કરીએ તો ખગોલીયશાસ્ત્રી ના મત મુજબ આ ઘટના ને યુતી કહેવાય છે અને જે વર્ષના ઘટના કર્મ પ્રમાણે બે વખત ઘટિત થતી હોય છે જેમાં ચંદ્ર ની નીચે ગુરુ ગ્રહ અને તેની નીચે શુક્ર ગ્રહ પ્રકાશિત હોય છે આ ઘટના ઘટવાનું કારણ એનું પરિભ્રમણ હોય છે જેથી આ ઘટના બને છે દિવસ દરમિયાન તે વધુ નજીક હોય છે પરંતુ સૂર્ય ના પ્રકાશ ને કારણે તેને નરી આંખે જોઈ નથી શકાતું તેને જોવા માટે કોઈ ખાસ પ્રકાર ના ઉપકરણ નો જો સહારો લેવામાં આવે તો તેના માધ્યમથી જોઈ શકાય છે
લોકોને અચભીત કરતો અવકાશી નજારો જોવા મળ્યો .એક સાથે એક લાઈન માં ત્રણ ગ્રહ જોવા મળ્યા.ખગોળ પ્રેમી માં આનંદ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/02/nerity_c3921d808d5df22414f5a43ad882403b.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)