ધાનેરા માં પાલિકા એ ગોઠવેલ હરાજી માં ફરી ફિયાસકો
શ્યામા પ્રસાદ મુખર્જી શોપિંગ સેન્ટર ની 33 દુકાન ની કરવાની હતી હરાજી
ત્રીજી અને ચોથી હરાજી માં દુકાન ખરીદનાર ન આવતા ફિયાસકો
ધાનેરા પાલિકા ની સ્થિતિ અત્યંત કંગાલ અને વળી હરાજી માં પણ ફિયાસકો
એક સમય ની મોડલ પાલિકા આજે થઈ ગઈ છે અત્યંત કંગાલ
સતા ના રાજકારણ માં શહેર ના વિકાસ રૂંધાયો તો બીજી તરફ આર્થિક સ્થિતિ પણ કફોડી