થરાદ તાલુકાના ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા દારૂ અને ગુટકા વેચવા પર લગાવ્યો પ્રતિબંધ...
દારૂનું વેચાણ કરતા પકડાય તો 51000 દંડ, દારૂ લઈ જતા પકડાય તો 5100 દંડ, દારૂ પીધેલ પકડાય તો પોલીસને સોંપવો અને ગામ લોકોએ જમીન આપવા નહિ...
ગુટકા અને તમાકુ વેચાણ કરનારને 11000 દંડ...
શાળા છૂટવા કે શરૂ થવાના સમયે અન્ય છોકરાઓ શાળા પાસે ઉભા રહેશે તો 1100 નો દંડ...
ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાવેલ દંડની રકમ ગો શાળામાં અપાશે...
ડોડગામ માં 1/3/23 થી તમામ નિયોમો અમલ કરવા ગ્રામ પંચાયતે નોટિસ બનાવી...
નોટિસ નો લેટર થયો વાયરલ..