જૂનાગઢ જિલ્લા ના કેશોદ તાલુકા ના ડેરવાણ ગામે પોલીસ ત્રાટકી હતી અને વાડી વિસ્તાર માં જુગાર રમતા લોકોને ઝડપી લીધા હતા
કેશોદ પોલિસ ને બાતમી મળી હતી કે ડેરવાણ ગામે સાબલી નદી ના કિનારે વાડી વિસ્તાર માં જુગાર રમાય રહીયો છે ત્યારે વાડી વિસ્તાર માં કેશોદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ભીમાભાઈ બાલસરા ની વાડી માં તીન પતિ નો જુગાર રમતા ૭ લોકોને ૨૧૩૦૦ રૂપિયા સાથે ઝડપી જુગાર ધારા ની કલમ હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ રેડ માં કેશોદ પોલીસ સ્ટેશન ના psi બી.બી.કોલી ,હેડ કોન્સ્ટેબલ કિરણભાઇ ડાભી,અમરાભાઈ જુજીયા,સંજયસિંહ ઝાલા,ઋષિતભાઈ ડાંગર,અને રણજિતભાઈ ડાંગર દ્વારા રેડ ને સફળ બનાવી હતી