વાત કરવામાં આવે તો ચોરવાડ શહેર ના વતની અને હાલ ગીર સોમનાથ ના કોંગ્રેસ પક્ષ ના લોક લાડીલા યુવા ધારસભ્ય વિમલ ચુડાસમા ની તાજેતર માં દિલ્હી ખાતે ખાતે AICC માં ડેલીગેટ તરીકે નિમણુંક થતા યુવા ધારાસભ્ય ને તેમના ચાહકો દ્વારા સોસીયલ મીડિયા ના માધ્યમ થી શુભેશા આપવામાં આવી રહી છે જ્યારે લોકોના દિલ માં સારી એવી લોક ચાહના ધરાવતા સોમનાથ ના ધારાસભ્ય બીજી ટર્મ માં પણ પોતાનું સ્થાન જાળવી રાખી લોકોના દિલ માં કાયમ રહિયા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને વેરાવળ કોંગ્રેસ તાલુકા સમિતિ સાથે વેરાવળ પાટણ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
ચોરવાડ શહેરના વતની અને ગીર સોમનાથ ના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ને અભિનંદન ની થઈ રહી છે વર્ષો
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/02/nerity_1b2d86627b0c0230e789fd97b68a4654.jpg)