*ભારતીય આર્મીમાં અગ્નિવીર હેઠળ વર્ષ 2023 માટે જનરલ ડ્યુટી તેમજ વિવિધ ભરતી શરૂ*

*ભરતીના પ્રકાર*

1. જનરલ ડ્યુટી અને ટ્રેડમેન 

ધો.10 પાસ

૨. ટ્રેડમેન 

ધો.8 પાસ

2. અગ્નીવિર ટેકનિકલ

10 પાસ સાથે આઇટીઆઇ નો કોર્ષ કરેલ હોવો જોઈએ

3.અગ્નિવિર ક્લાર્ક

ધો.12મા 60% સાથે પાસ હોવા જોઈએ.

*વ્ય મર્યાદા*

01 Oct 2002 to 01 April 2006 નિ વચ્ચે જન્મ થયો હોવો જોઈએ.

*અરજી કરવાની છેલ્લી તારીખ*

15/03/2023

*ઓનલાઇન પરીક્ષા તારીખ*

17 એપ્રિલ 2023 થી શરૂ

*ફી* 250.

કમલા બાગ પોરબંદર

9825360575

9033803367