ડીસા બ્રાન્ચ સ્કૂલ અને જમનાબાઈ પ્રાથમિક શાળા માં આજે સ્વર્ગસ્થ ટાંક વાઘાજી અનાજીની પૂર્ણ તિથિ નિમિત્તે તેમના પરિવાર તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું
આજે ડીસા બ્રાન્ચ સ્કૂલ અને જમનાબાઈ પ્રાથમિક શાળા મોં સ્વર્ગસ્થ ટાંક વાઘાજી અનાજી ની પૂર્ણતિથી નિમિત્તે શાળાના બાળકોને તેમના પરીવાર તરફથી સ્કૂલના અંદાજિત 1000 બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આજે સ્વર્ગસ્થની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરીવારન પુત્ર ટાંક કાંતિલાલ વાઘાજી તરફથી શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું તિથી ભોજનમાં લાડુ દાળ ભાત શાક પુરી શાળાના બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું તિથી ભજન માં ઉપસ્થિત ભરતભાઈ દેવડા પ્રકાશભાઈ પઢીયાર તેમજ પરિવારના સભ્યો હાજરી આપી હતી શાળાના શિક્ષકો દ્વારા દાતાઓનું સાલ ઓઢાડી અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું ડીસા બ્રાન્ચ સ્કૂલ ના આચાર્ય પ્રવીણભાઈ રાજગોર દ્વારા તિથિ ભોજન આપનાર દાતાનો દિલથી આભાર વ્યક્ત કરાયો હતો..