વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના ભાખરવડ થી કૃષ્ણનગર ને જોડતો રસ્તો છેલ્લા ત્રીસેક વર્ષ થી ખરાબ હાલત માં હતો ત્યારે તે માર્ગ પર અવર જવર કરતા લોકો ને ખૂબ મુશ્કેલી પડતી હતી જેમાં ખાસ તો સોમાચાના સમય માં ત્યારે ભાખરવડ તેમજ કૃષ્ણનગર ના આગેવાનો દ્વારા માળીયા હાટીના અને માંગરોળ ના નવ નિયુક્ત ધારસભ્ય ભગવાનજીભાઈ ને રજુવાત કરવામાં આવતા ધારાસભ્ય શ્રી દ્વારા તાત્કાલિક અસર થી લોકોની સમસ્યા ને ધ્યાને લીધી હતી જેના ભાગ રૂપે આજ રોજ ગ્રામ પંચાયત ના યુવા સરપંચ યશ પટેલ તથા ભાખરવડ ગ્રામ પંચાયત ના સરપંચ ભુપતભાઇ રાવીયા ખાત મુરહુત કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે શ્રધા એજન્સીના કોન્ટ્રકર તેમજ ગામ ના ઉપ સરપંચ વિનોદભાઈ દાયતર સાથે ગ્રામ પંચાયત ના સદસ્યો તેમજ ગામ ના આગેવાનો અને વડીલો હાજર રહિયા હતા  લોકોના કહેવા મુજબ જોઈએ તો આ રોડ ની લંબાઈ તો 3 કિલોમીટ  ની  છે જેમાં 500 મીટર RCC રોડ પણ બનનાર છે