સાવરકુંડલા તાલુકાનું મઢડા ગામમાં આજરોજ લમ્પી વાયરસ ને ડામવા માટે રસીકરણ કરવામાં આવ્યું

  મઢડા ગામના સરપંચ શ્રી નાજાભાઈ કે સરવૈયા એ જહેમત ઉઠાવી હતી કે ગામમાં એકપણ માલઢોર બાકી ન રહે તેવી રીતે ખેતર. વાડી. સુધી જઈ ને લમ્પી રોગને ડામવા માટે રસીકરણ કરવામાં આવ્યું હતું આ તકે પશુ ડોકટર ચંદ્રેશભાઈ. મેહુલભાઈ તથા ગામના આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા 

  આ રસી મઢડા ગામના યુવા સરપંચ નાજાભાઈ સરવૈયા અને તેમની ટીમે સાથ અને સહકાર આપ્યો હતો યુવા સરપંચ ગામમાં ગાયો બચાવી શકાય તેવી સરાહનીય કામગીરી શરૂ કરી. સમસ્ત ગૌ સેવા માટે ગામના લોકોએ પોતાના ટાઈમ બચાવી ઘરે ઘરે અને વાડીએ વાડીએ જઈને મોટી સંખ્યામાં રસીકરણ કરાવ્યું હતું

  રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા