તારીખ 18 /02/ 2023 અને 19 /02/ 2023 કલાક 10:15 થી કલાક 18:00 સુધી સ્ટુડન્ટ પોલીસ કેડેટ નો બે દિવસનો શાળા કક્ષાનો નાગલપર ગામે પ્રાથમિક શાળામાં કેમ્પ યોજવામાં આવેલ હતો. આ બે દિવસના કેમ્પમાં cpo કિરીટસિંહ પઢિયાર તથા di અરવિંદભાઈ સુવેરા નાઓ દ્વારા સમયપત્રક મુજબ સ્ટુડન્ટ પોલીસ કેરેટના બાળકોને જુદી જુદી પ્રવૃત્તિ જેમાં પ્રથમ દિવસે પ્રાર્થના, વ્યક્તિ વિશિષ્ટ સાથે વાર્તાલાપ, પ્રતિભા અભિવ્યક્તિ મારા જીવનનો અને સૌથી ખરાબ અનુભવ કેમ્પની સ્વચ્છતા સુશોભન સલામતી પર્યાવરણની જૂથ પ્રવૃત્તિ તથા ગેમ

 બીજા દિવસે પ્રાર્થના પોતાની અભિવ્યક્તિ એસપીસી એ મારા જીવનમાં શું ફરક કર્યો ગેમ્સ ગેમ્સની સ્વચ્છતા વિગેરે કરવામાં આવેલા

 આ કાર્યક્રમમાં નાગલપર ગામના સરપંચ શ્રી રમેશભાઈ ફક્ત પરા તથા બોટાદ ટાઉન ના પી.આઇ શ્રી વીબી દેસાઈ સાહેબ તથા અન્ય આગેવાનો સ્ત્રીઓ હાજર રહેલ હતા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હતું