જૈન શ્વેતાંબર તેરાપંથ ના ગુરુદેવ યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી નું ખેડબ્રહ્મામાં આગમન.... માનવતાના મસિહા, આધ્યાત્મના પ્રહરી, મહામનીશ્રી,શાંતિ દૂત, તેરાપંથ ધર્મ સંઘના 11 માં ગાદીપતિ યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી મહારાજ એમની સાથે 102 જેટલા સાધુ અને સાધ્વીજીઓ પદવિહાર કરીને મુંબઈ મુકામે જઈ રહ્યા છે.. 40 દિવસની આ યાત્રા તારીખ 23.2. 2023 ને ગુરુવારના રોજ 10:30 કલાકે ખેડબ્રહ્મા નગરમાં પ્રવેશ થવાનો છે. તો તેમના સ્વાગત અભીવંદના અને મંગલમય નગર પ્રવેશ કાર્યક્રમ શેઠ કે. ટી હાઇસ્કુલ ખેડબ્રહ્મા મુકામે 11:30 કલાકે યોજાવાનો છે જેમાં પધારવા માટે સૌ હરિભક્તોને ભાવ, ભક્તિ અને શ્રદ્ધા સાથે આમંત્રણ છે... જેના સમારોહ અધ્યક્ષ તરીકે સંસદસભ્યશ્રી રમીલાબેન બારા મુખ્ય મહેમાન તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી અને અતિથિ વિશેષ તરીકે પ્રાંત ઓફિસર શ્રી એચ. યુ. શાહ તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી અશ્વિનભાઈ જોશી ઉપસ્થિત રહેશે.. યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ ની દિવ્ય વાણી સાથે આશીર્વાદ પ્રાપ્ત થશે.. કાર્યક્રમની પૂરજોશમાં તૈયારી શ્રી જૈન શ્વેતાંબર તેરા પંથ સભાના પ્રમુખશ્રી સુરેશ છાજેડ, , શ્રી મનોજભાઈ દોશી, પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ, શ્રી હરિહર પાઠક, શ્રી જગદીશભાઈ ભટ્ટ નગરજનો દ્વારા કરાઈ રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
औरंगाबादच्या पर्यटन क्षेत्राला अधिक चालना देणार - मंत्री मंगलप्रभात लोढा
औरंगाबादच्या पर्यटन क्षेत्राला अधिक चालना देणार - मंत्री मंगलप्रभात लोढा
औरंगाबाद(विजय चिडे):-...
આજનું રાશિફળ//04/01/2022@live24newsgujarat
આજનું રાશિફળ//04/01/2022@live24newsgujarat
બનાસકાંઠા કલેકટર નો વિદાય સમારંભ યોજાયો..
બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલની બદલી થતાં પાલનપુર ખાતે વિદાય સમારંભ યોજાયોઃ નવનિયુક્ત...
Opposition March Updates: Congress अध्यक्ष Mallikarjun kharge ने BJP पर साधा निशाना, कही बड़ी बात
Opposition March Updates: Congress अध्यक्ष Mallikarjun kharge ने BJP पर साधा निशाना, कही बड़ी बात