ખંભાતના વ્હોરવાડમાં બંધ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના-રોકડ રકમ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે.આ અંગે મકાન માલિકે ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.