આથી હાલોલ ની જાહેર જનતા ને જણાવવાનું કે સરકારશ્રી ની "આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના" અંતર્ગત મિલકત ધારકો તેમની મિલકત પેટે તા.૧/૦૪/૨૦૨૧ થી તા.૩૧/૦૩/૨૦૨૨ અંતિત અથવા તે પહેલાં ના માંગનાબિલ ના તમામ પ્રકાર ના વેરા ની બાકી રકમ તા.૩૧/૦૩/૨૦૨૩ સુઘી માં ભરપાઈ કરે તો નોટિસ ફી/પેનલ્ટી પેટે ની 100% રકમ માફ કરવામાં આવશે. *તથા* *નાણાકીય વર્ષ 2023-2024 ની વેરા ની રકમ તા.૩૦/૦૬/૨૦૨૩ સુઘી માં એડવાન્સ ભરપાઈ કરવા પર 10% વળતર મળવાપાત્ર રહેશે તેમજ mobile app કે e-nagar ઓનલાઇન પોર્ટલ મારફતે સદરહુ વેરા ની રકમ તા.૩૦/૦૬/૨૦૨૩ સુધી માં ભરપાઈ કરવા પર વધુ 5% વળતર મળવાપાત્ર રહેશે...
જય હિંદ...હાલોલ નગર પાલિકા.