ડીસા પાટણ હાઈવે પર રક્તદાન કેમ્પનું આયોજન કરાયું..
શ્રી બહુચર બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહીને કર્યું રક્તદાન..
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત રાજ્ય સભાનાં સાંસદ દિનેશભાઈ અનાવાડીયા સાથે મોટી સંખ્યામાં આગેવાનો રહ્યા ઉપસ્થિત...
ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ રક્તદાન કરી મહાદાનનુ પુન્ય કમાયું..
શ્રી બહુચર બ્લડ ડોનેશન કેમ્પના આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા ઉભી કરી રક્તદાન કરનાર રક્તદાતાઓનુ કરાયું સન્માન...
મહારક્તદાન કેમ્પમાં 500 થી વધું બોટલ એકત્રિત કરાયું..
ગાયત્રી વોલેન્ટરી બ્લડ બેંક અને સંકલ્પ વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી કરાયું રક્તદાન કેમ્પનું આયોજન કરાયું..