ડીસા માં ફુવારા સર્કલ પાસેની ઘટના
મોડી રાત્રે ગાળો બોલવા બાબતે બે યુવકો પર જીવલેણ હુમલો
ચાર શખ્સોએ ધારીયા, કુહાડી અને તલવાર વડે હુમલો
મારી નાખવાના ઇરાદે હુમલો કરતા બે યુવકોને ગંભીર ઇજા
ઇજાગ્રસ્ત મનોજભાઈ ઠાકોર અને અંકિત ઉર્ફે માઈકલ ઠાકોર ને સરકારી હોસ્પીટલ ખસેડાયા
હુમલો કરનાર મુકેશ સોની અને રાહુલ ઠાકોર સામે ફરિયાદ
ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી