તમામ BRC/CRC - CO-ORDINATOR મિત્રોની જાણ માટે: ✅

રાજ્યના તમામ સરકારી પ્રાથમિક શિક્ષકો ( કાર્યરત / નિવૃત્ત) માટે સોલાર લગાવવા માટેની યોજના ૭

૪ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તથા સૂર્ય અવતાર દિવસ (મહા સુદ સાતમ ) ના શુભ પ્રસંગે અમે આપ સહુ શિક્ષક સમાન મુનિઓ માટે સોલાર સીસ્ટમ લગાવવાની "ઊર્જામુનિ" યોજના લઈને આવ્યા છીએ.

પ્રાથમિક શાળાના શિક્ષકો માટે સોલર રૂફટોપ યોજના:

1. ઊર્જામુનિ યોજના વિષે તમામ માહિતી

2. શિક્ષકોએ ઊર્જામુનિ યોજનાનો લાભ કેવી રીતે લેવો ?

3. શું શિક્ષકના પરિવારને પણ લાભ મળે ?

4. અરજી કયા કરવી ? 

યોજનાની તમામ માહિતી આપેલ pdf માં વાંચીને નીચેની લિન્ક પર ક્લિક કરી અરજી ફોર્મ-1 ભરો. 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd4IObEd4qWf0SxCrAMBWeXRKXJHgSBQ1wrSyZpLHDa71fgEA/viewform?usp=sf_link