આજ રોજમહેસાણા ખાતે બજરંગદલના યુવાનો માટે ત્રિશુલદીક્ષાનો કાર્યક્રમ યોજાયો જેમા 194 યુવાનોએ ભાગલીધો,

  આ સમારંભના અધ્યક્ષ માન,શ્રી દક્ષેશભાઈ પટેલ, APMC ના ચેરમેન સાહેબ,પ્રહલાદભાઈ પટેલ,તથા સેવંતીભાઈ પટેલ નિરમાવાલા હિતેશ મોદી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિષેશ હાજર રહ્યાહતા અને યુવાનોને હિન્દુધર્મ,હિન્દુસમાજ,હિન્દુ સંસ્ક્રુતિ તથા હિન્દુ રાષ્ટ્માટે બજરંગીઓએ શુ કરવુજોઈએ એ બાબતે ખુબ સુંદર માર્ગદર્શન આપ્યુ,

જિલ્લા અધ્યક્ષ શ્રી દિનેશભાઇ પટેલે સર્વે મહેમાનોનુ સ્વાગત તથા સ્વાગત પ્રવચનમા વિ,હિ,પ, બજરંગદલ વિષે વિષેશ માહિતી આપી,

માન,શ્રી નિલેશભાઈ પટેલ ઉ,ગુ,પ્રાન્ત મહામંત્રીએ ત્રીશુલદીક્ષાનુ મહત્વ સમજાવ્યુ,તથા માન,શ્રી રાજેશભાઈ પટેલ ઉ,ગુ,પ્રાન્ત સંગઠન મંત્રીએ યુવાનોને સમય આવે ધર્મમાટે અને રાષ્ટ્રમાટે બલિદાન આપવા માટે પણ સદૈવ તૈયાર રહેવા આહવાન કર્યુ અને યોગ્ય દિશાસુચન તથા માર્ગદર્શન કર્યુ,

મહેસાણા વિભાગ બજરંગ સંયોજકશ્રીએસર્વે બજરંગી યુવાનોને હાથમા ત્ર્રીશુલ લ્ઈને પ્રતિજ્ઞા સાથે ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરાવી 

શ્રી ધનંજયભાઈ શુકલ પુર્ણકાલીન સંગઠન મંત્રી તથા શ્રી પંકજભાઇ દવે બજરંગદલ સહ સંયોજકે ખુબ મહેનત કરીને આ કાર્યક્રમને સફળતા અપાવીછે,

છેલ્લે શ્રી ઘનશ્યામભાઈ કડીયા ઉપાધ્યક્ષશ્રીએ આભારવિધી કરી સોનો આભાર માની કાર્યકર્મને સુંદરરીતે પુર્ણ કર્યો

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી